ટચુકડી જાહેરખબર

Gujarati Jokes 444વાચક : તમને લગ્ન-વિષયક ટચુકડી જાહેરખબર આપી હતી તે તમે બીજા પાને કેમ છાપી ?

તંત્રી જેંતી : અમારી પાસે જ્યાં જગા હોય ત્યાં જ છપાય ને ?

વાચક : પણ એ પાના ઉપર તો મરણનોંધનું હેડિંગ હતું !

તંત્રી જેંતી : હેડિંગ ગમે તે હોય, મેટર તો એ જ હતીને !

ટીપ્પણી