“ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ”ની આજે પુણ્ય તિથી છે…!

10595_10151755448488455_303209726_nભારતના બહાદુર સ્વાતંત્ર્ય સેનાની એવા “ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ”ની આજે પુણ્ય તિથી છે…! તેમના દેશપ્રેમ અને કુરબાનીને યાદ કરી…સવારમાં તેમને મનોમન નમસ્કાર કરીએ…!!

જય હિન્દ…વંદે માતરમ….!!

ટીપ્પણી