જોયો છે કદી આવો જાદુઈ ચિરાગ?

Gujarati Jokes 332એક ગરીબ છોકરાને એક જાદુઈ ચિરાગ મળ્યો….

તેણે તે ઉપાડ્યો અને જોરથી ઘસ્યો….

એક જોરદાર ધડાકો થયો અને તે ફાટ્યો ! – ૯ લોકો મરી ગયા અને ૧૩ ઘાયલ થઇ ગયા !


મોરલ :

જાદુઈ ચિરાગ મળતા હતા ઈ જમાના હવે ગ્યા!

કોઈ પણ લાવારીસ વસ્તુને હાથના લગાડવો. – કારણકે હવે વસ્તુ અલાદીનની નહિ પણ મુજાહિદ્દીનની હોય છે!  😛

ટીપ્પણી