જોયા છે આવા Extremes ?

Extreme of fashion :

ધોતી માં ચેઈન(ઝીપ)હોય!

Extreme of Secrecy :

બ્લેંક વીઝીટીંગ કાર્ડ!

Extreme of Stupidity :

દરવાજો કાચનો હોય અને કોઈ તેની ચાવીના હોલ માંથી જુએ!

Extreme of Kanjusi :

એક્સીડેન્ટ થયા બાદ રસ્તા પર પડ્યો છે અને ૧૦૦ પર મિસકોલ મારે.

Extreme of Lie :

એક આફ્રિકન નહાતા નહાતા ગીત ગાતો હતો, “હાય! પાની મેં જલે યે મેરા ગોરા બદન!”

And, Extreme of Injustice :

મેં કરેલી પોસ્ટ ગમે અને છતાં લાઈક ના કરો!

મિત્રો તમને બીજા Extreme ધ્યાન માં આવે તો કોમેન્ટ માં લખો!

ટીપ્પણી