જેન્તીલાલની ધૂમ સવારી

અમેરિકાનાં હાઈવે પર એક જેંતીલાલ કાર ચલાવી રહ્યા હતા.. ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન આવ્યો.

અજી સુનતે હો, અભી અભી ટીવી પે દિખાયા કિ કોઈ પાગલ હાઈવે પે રોંગ સાઈડમેં ગાડી ચલા રહા હૈ. સાવધાન રહેના.

જેંતીલાલ :

અરે ભાગ્યવાન, એક નહિં… અહીં તો બસ્સો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું ભગવાનનું નામ લઈને માંડ બચીને ચલાવી રહ્યો છું.

 

ટીપ્પણી