જેન્તીએ કર્યો ઓબામાને ફોન

Gujarati Jokes 440જેન્તીએ એકવાર વ્હાઈટ હાઉસ ફોન કર્યો

જેંતી : આવતી વખતે અમેરિકાનો પ્રેસિડેન્ટ મારે થવું છે.

ઓબામા : શું તું મૂર્ખો થઇ ગયો છે?

જેંતી : ના… થવું જરૂરી છે?

ટીપ્પણી