જેંતી અને પાંજરામાં બંધ પોપટ….

0678_joke-7જેંતી પાંજરામાં બંધ પોપટને જલેબી આપતા બોલ્યોઃ લે મિઠ્ઠુ આ જલેબી ખાઇ લે…

પોપટઃ અહીંથી જતો રહે નાલાયક

જેંતી : અરે ભડકે છે કેમ, હું તો તને જલેબી આપું છું ને તુ મને ગાળો દે છે….

પોપટઃ સાલા, પહેલા તો તે અને તારા આખા પરિવારે મને મરચા ખવડાવી ખવડાવીને એસિડિટી કરાવી દીધી અને હવે જલેબી ખવડાવીને મને ડાયાબિટીસ કરાવવા માગે છે…………

ટીપ્પણી