જેંતી અને જેઠી પિકચરમાં

જેંતી ફિલ્મની ટીકીટ લેવા જતો હતો….

તેની પત્ની જેઠી : “કહું છું કે કોર્નરની ટીકીટ લાવજો, જુવાનીની યાદ આવી જાય ને!”

જેંતી ૨ ટીકીટ લાવ્યો.

ખબર કઈ?

A1 & A24.. 😛

ટીપ્પણી