જેંતીનો જબરો ધડાકો…

Gujaratijoks bomb

ટીચર : ધારો કે આપણી સ્કુલમાં કોઈ બોમ્બ રાખી દે તો તમે શું કરો ?

.

.

.

.

.

.

.

સ્માર્ટ જેંતી : ૧-૨ કલાક રાહ જોઈએ…જો કોઈ લેવા જાય તો ઠીક છે નહિ તો સ્ટાફ રૂમમાં રાખી દઈએ…

 

ટીપ્પણી