જેંતીનું સિક્યોરીટી ગાર્ડ માટેનું ઈન્ટરવ્યું

Gujaratijoks jenti

જેંતીનું સિક્યોરીટી ગાર્ડ માટેનું ઈન્ટરવ્યું હતું.

ઈન્ટરવ્યું લેનાર : અમારે એવા વ્યક્તિની તલાશ જે જેનું માઈન્ડ એકદમ તેજ હોય, ગમે ત્યારે એટેક કરી શકે, સંભાળવામાં એકદમ સાવધો હોય, જે બીજાને મારવા માટે તત્પર હોય…શું આ બધું તમારી પાસે છે ?

જેંતી : ના, સાહેબ…પણ શું મારી પત્ની એપ્લાય કરી શકે ?

 

ટીપ્પણી