જાહેરાતો આપણને ઘણું બધું શીખવી જાય છે

Gujaratijoks kareena

મિત્રો TV પર આપડે જુદી-જુદી જાહેરાતો જોતા હોઈશું ..પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી જાહેરાતો આપણને ઘણું બધું શીખવી જાય છે ?!…..

 

1) રીલાયન્સ ના લેવાય બોસ … કેમ કે અનુષ્કા શર્મા જેવી હિરોઈને આટલું કીધું તો પણ હજુ રણવિજય એ રીલાયન્સ લીધું નથી તો આપડે લેવાય ??  😳 😥 😳

2) જો તમે તમારું “ટોઇલેટ” હાર્પિક થી ના ધોતા હોય તો હુસેન કૂવાજેરવાલા ગમે ત્યારે તમારા ઘરે આવશે હો …

3) છોકરીઓ છોકરામાં એક જ વસ્તુ જોવે … 135 રૂપિયા નું “ચોકલેટ” વાળું ડીઓ લગાયું છે કે નૈ ??

4) તમારા મમ્મી ખુશ થશે જો તમે કીચડ માં રમીને આવો … તમારી મમ્મી કહેશે … ” બટા , દાગ અચ્છે હે … !  😆 😆

5) જો તમારે ઇંડિયન આઇડલ માં જવું હોય તો એ જરૂરી નથી કે તમે સારું ગાતા હોય , પણ મુખ્ય જરૂરી વસ્તુ “ફેર એન્ડ લવલી” છે ….

6) ભારતમાં એવું કોઈ નથી કે જે ડેરી મિલ્ક મોઢા પર લપેડો કર્યા વગર ખાઈ શકે

7) ને બ્રશ કરતી વખતે બાથરૂમ બંધ જ રાખવું … નઇતર લારા દત્તા આવીને કહેશે … ” ક્યાં આપકે ટૂથપેસ્ટ મે નમક હે ?? ”

8) આ કરીના કપૂર અને સૈફ અલી ખાન બેય મારા બેટા ખોડા વાળા જ છે ….  :mrgreen: :mrgreen: :mrgreen:

 

ટીપ્પણી