જયારે તમે કોઈ જોડિયાને જુઓ ત્યારે આવા જ સવાલ કરો છોને!

Gujarati jokes 443૧૦% – કોણ મોટું છે?

૫% – બંને એક જ રૂમમાં રહો છો?

૫% – તમને જોઈને બીજા મૂંઝાઈ જતા હશે નઈ?

૮૦% – તમે જોડિયા છો?

કઈ ખોટું કહ્યુ હોય તો કયો!

ટીપ્પણી