જમાઈનુ સાસરિયામાં બહુમાન શા માટે?

Gujarati Jokes 394જમાઈ નું સાસરીયા માં ઘણું માન હોય છે.

બોલો કેમ?

.

.

.

કેમ કે બધા ને ખબર હોય છે કે જમાઈ અમારા “વાવાઝોડા” ને સાચવી ને બેઠો છે… 🙂

સૌજન્ય : દીપકભાઈ

ટીપ્પણી