જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેરછા

1186062_155011288036655_1514177749_nમિત્રો ! તમને સૌને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેરછા !

આ જુઓ, આપણા સૌ માટે ભાનુબેને સ્પેશિયલ “પંજરી” નો પ્રસાદ બનાવ્યો છે. તો ચાલો, બધા થોડો થોડો લઇ લો…!

જય શ્રી કૃષ્ણ

ટીપ્પણી