જનરલ નોલેજની પરીક્ષા !

Gujarati Jokes 382એક વખત જનરલ નોલેજની પરીક્ષામાં અધ્યાપકે વિદ્યાર્થીઓને પુછ્યું,

“બિંદુ અને રેખા વચ્ચે શુ અંતર છે?”

.

.

.

.

.

.

.

.

વિદ્યાર્થી- “સર, બિંદુ ખલનાયિકા છે અને રેખા નાયિકા….તમને એટલી પણ ખબર નથી ?”  😎

ટીપ્પણી