છોકરો જયારે શાયરી ગાતો હોય તેનો સાચો અર્થ

કોઈ પણ છોકરો જયારે શાયરી ગાતો હોય તેનો સાચો અર્થ બીજા છોકરાને જ ખબર પડી શકે છે.

જયારે કોઈ પણ છોકરો…..

કોઈ છોકરીને એવું કહે કે

તું પહેલી એવી છોકરી છે જેને મેં દિલથી પ્રેમ કર્યો છે.

સાચો અર્થ :

તું પહેલી છે કે જેણે હજુ સુધી મને રીજેક્ટ નથી કર્યો.

 

મારે તને ખુબ સારી રીતે જાણવી છે.

સાચો અર્થ :

મારા મિત્રો સામે તડાકા મારતી વખતે વાતોમાં તારા વિશે કંઈક તો કેવુંને!

 

હું રોમેન્ટિક છું.

સાચો અર્થ :

ખાવા પીવાનાં પણ સાંસા છે.. તારા પર બહુ ખર્ચો નહિં કરી શકું

 

મિત્રો તમારા ધ્યાનમાં બીજું કઈ આવે છે? તો ખાસ લખજો

 

ટીપ્પણી