છોકરીઓનું કંઈ નો કે’વાય

Gujarati Jokes 259

પહેલો છોકરો :

આજ-કાલ ની છોકરીઓ નું કંઈ નો કે’વાય, હવે થી હું તેનું મોઢું પણ નથી જોવાનો..!!

બીજો છોકરો :

કેમ શું થયું? તેં તેને કોઈ બીજા છોકરા સાથે જોઈ?

પહેલો છોકરો :

નહિ યાર, તેણે મને બીજી છોકરી સાથે જોઈ લીધો…!! મને તેણે કહ્યું’તુ કે તે “આઉટ ઓફ સીટી” જવાની છે… ખોટી, મક્કાર, ચીટર!! 👿

ટીપ્પણી