છોકરીનું ચર્ચમાં કન્ફેશન અને છોકરો

0767_joke-8એક છોકરી ચર્ચમાં કન્ફેશન કરી રહી હતી અન તેને જબરદસ્ત જવાબ મળ્યો

છોકરીઃ હું એક એવા છોકરા સાથે પ્રેમમાં છું, જે મારાથી ઘણો દૂર છે

હું ભારતમાં છું અને તે યુકેમાં રહે છે, અમે એક લગ્નવિષયક વેબસાઇટ પર મળ્યા હતા,

અને ફેસબુક પર ફ્રેન્ડ્સ બન્યા, પછી વોટ્સઅપ પર ચેટ કરતા, અમે સ્કાઇપી પર એકબીજાને પ્રપોઝ કર્યું

અને હવે વાઇબર પર બે મહિનાનાં સંબંધ પછી ભગવાન મારે તમારા આશિર્વાદ જોઇએ છે….

તેનું કન્ફેશન સાંભળી રહેલા તેની પાસે ઉભેલા એક છોકરાએ કહ્યું- હવે ટ્વિટર પર લગ્ન કરી લે..

ebay પરથી બાળકો લઇ લે…

તેમને જીમેલ પર મોકલી દે અને જો તુ તારા પતિ અને બાળકોથી કંટાળી જાય તો….

તેમને OLX પર વેચી દે………..

 

ટીપ્પણી