છોકરાનું તો પોપટ કરી નાયખું હો…

Gujaratijoks kaka

એકવાર એક કાકા ટ્રેનની રાહ જોતા હતા…બાજુમાં એક છોકરો ઉભો હતો…!

 

છોકરો : ટાઈમ શું થયો કાકા?

કાકા : સોરી

છોકરો : ટાઈમ ?

કાકા : ના…!

છોકરો : કેમ નહિ ?

કાકા : જો હું તને ટાઈમ કહું, પછી તું મારી જોબ અને મારું નામ વગેરે પૂછીશ…

પછી આપણે બેય ફ્રેંક થઇ જશું…

પોસીબલ છે કે આપણા બેય ના શહેર પણ એક હોય…

મારી છોકરી મને રીસીવ કરવા આવે…

તેણી એકદમ સુંદર છે…

તમે બંને લવમાં પડી જાવ…

કદાચ તેણી તારી સાથે લગ્ન કરવાનું પણ પસંદ કરે…

પણ હું એવો જમાઈ ક્યારેયના શોધું જેની પાસે ઘડિયાળના પણ ઠેકાણા ના હોય…!

 

છોકરો : (મનમાં વિચારે છે) કાકો મારો બેઠો બહુ ચાલુ આઈટમ છે…!  :mrgreen: :mrgreen: :mrgreen: 😛 😆

 

ટીપ્પણી