છોકરાની કાળજી બરાબર લેજો !

Gujarati Jokes 393ડોક્ટર : છોકરાને પાણી પીવડાવતા પહેલા જરા ઉકાળી લેજો….

જેંતી : ઈ તો બરોબર પણ, ઉકાળવાથી છોકરો મરી તો નહિ જાય ને!

સૌજન્ય : અશ્વિન પંચોલી

ટીપ્પણી