છગનને બાજુવાળા ટોઈલેટમાંથી અવાજ આવ્યો

410043

 

• પબ્લિક ટોઈલેટમાં બેઠેલા છગનને બાજુવાળા ટોઈલેટમાંથી અવાજ આવ્યો:

‘કેમ છે, યાર?’

.

છગન ગભરાઈ ગયો અને બોલ્યો: ‘ઠીક છે.. બસ ઠીક છે..!’

.

ફરી અવાજ આવ્યો: ‘શું કરે છે?’

.

છગન: ‘તારી જેમ જ બેઠો છું.’

.

અવાજ આવ્યો: ‘હું અત્યારે ત્યાં આવી જાઉં?’

.

છગન (ગભરાઈને): ‘અરે, ના ના, હું બહુ બિઝી છું.’

.

ફરી અવાજ આવ્યો:

‘યાર હું તને પછી કોલ કરું છું…

ખબર નહીં કોઈક નાલાયક બીજા ટોઈલેટમાંથી મારી બધી વાતોનો જવાબ આપે છે.’

 

ટીપ્પણી