ચાલો બાનાવીએ 15 મિનીટ માં ‘ચાટ પાસ્તા’

1057389_10151493337561088_322023249_n

ચાલો બાનાવે 15 મિનીટ માં ‘ચાટ પાસ્તા’

સામગ્રી :-

• પાસ્તા

• તેલ

• કાંદા (જીના સમારેલા )

• બાફેલા બટેટા

• બાફેલા કાબુલી ચણા

• 1 નંગ મરચું ( જીનું સમારેલું )

• કોથમરી (જીની સમારેલી )

• પીસેલું આદું

• ચાટ મસાલો ,મરચું,મીઠું,ધાણાજીરું

રીત :-

સોવ પ્રથમ પાસ્ત ા ને ગરમ ઉકળતા પાણી મા મીઠું ને એક ચમચી તેલ નાખી ને બાફી લ્યો. ત્યાર બાદકડાઈ માં બે ચમચા તેલ મૂકી ને તેમાં જીરું મુકો ત્યારબાદ તેમાં કાંદા ઉમેરો કાંદા આછા ગુલાબી રંગ ના થઇ જાય પછી જીના સમારેલા બાફેલા બટેટા ,ચણા ઉમેરો. પછી મરચું,મીઠું,ધાણાજીરું,પીસેલું આદુ, ચાટ મસાલો નાખી ને હલાવો. ત્યાર બાદ પાસ્તા નાખો, ને ફરી બધું મિક્ષ ને કોથમરી છાટી ને ગરમા ગરમ સર્વ કરો.

• ચણા ને બટેટા નાખ્યા વગર પણ બનાવી શકાય.

ટીપ્પણી