ચાર પાંચ પેગ પીધા પછી

8407_joke-9એક એરોપ્લેનમાં ચાર પાંચ પેગ પીધા પછી

બ્રિટીશર- હવે હું ઉઁઘવા જાઉં છું…….

અમેરિકન- હું મારું ઓફિસનું કામ પૂરું કરવા જાઉં છું……..

જર્મન- હું હવે ફિલ્મ જોઇશ………

ચીની- હું હવે મ્યુઝિક સાંભળવા માગુ છું

ભારતીય- આજે તો આપણે પ્લેન ઉડાડવું જ છે, એ ડ્રાઇવર આઘો જા..

ટીપ્પણી