ગોલમાલ-૪

જયારે ભવિષ્યમાં રોહિત શેટ્ટી ગોલમાલ-૪ બનાવશે ત્યારે,

તે આ નીચેનું બાઈક રાખશે અને તેટલા જ એક્ટર અને એક્ટ્રેસ ને બેસાડશે.

જરા કલ્પના તો કરો!

સૌથી આગળ ચલાવનાર કોણ હશે?

અને તેની પાછળ બીજા કોણ કોણ હશે?

 

Gujarati Jokes 286

 સૌજન્ય : નીકેતભાઈ પટેલ

ટીપ્પણી