ગુજરાતી આતંકવાદી ના હોઈ શકે તેના ૫ કારણો !

Gujarati Jokes 314૧. હમેશા મોડા આવે, જે પ્લેન હાઈજેક કરવાનું હોય તે જ ચુકી જાય !

૨. એરપોર્ટ પર ફ્રી ખાણીપીણી ને કારણે એ જ ભૂલી જાય કે શા માટે અહીં આવ્યા છીએ !

૩. આપણે અંદરોઅંદર બંદીઓ સાથે ફોટો પડાવવા ઝઘડીશુ કે જેથી ફેસબૂક ઉપર મૂકી શકીયે !

૪. જે ખાનગી માહિતી છે, તે બધાને કહેશે અને સાથે એમ પણ કહેશે કે તને જ કહું છું – બીજા કોઈને ના કે’તો હો ને!

૫. ક્રિકેટ મેચ હોય તો એટેક ના પ્લાન ને જ postpone કરી દે.

મિત્રો, તમને કઈ વધુ ધ્યાનમાં આવતું હોય તો કહો

સૌજન્ય : કેવલભાઈ પટેલ

 

ટીપ્પણી