ગર્લફ્રેન્ડની શું જરૂર?

Gujarati Jokes 405સવાલ : કોલેજમાં ઘણી છોકરીઓ સહપાઠી હોય છતાં ગર્લફ્રેન્ડની શું જરૂર?

જવાબ : હવામાં ઘણા ગેસ હોય, છતાં ઓક્સિજનની તો જરૂર પડે ને!

What do you say ?  😛

ટીપ્પણી