ગધેડો વેચવાનો છે – કોઈને ખરીદવો છે?

Gujarati Jokes 318છગન ને પોતાનો ગધેડો વેચવાનો હતો….

તેથી તેના બધા મિત્રો ને પત્ર લખ્યો,

“જો તમને ક્યારે પણ ગધેડાં ની જરૂર હોય તો મને યાદ કરજો .”  😛

લી.તમારો છગન

 

ટીપ્પણી