ખુશીનુ સેલીબ્રેશન

Gujarati Jokes 423પત્ની : “પેલા પિયક્કડ ને જુઓ!”

પતિ : “કોણ છે?”

પત્ની : “દસ વર્ષ પહેલા મને પ્રપોઝ માર્યો તો, મેં રીજેક્ટ કરી દીધો હતો.”

પતિ : “હમ્મ્મ્મ! ત્યારે કે ને હજુ સુધી તે ખુશીને સેલીબ્રેટ કરી રહ્યો છે. કેટલો લકી છે!!”

ટીપ્પણી