ખુશીની ઉચ્ચતમ અવસ્થા ( Height of happiness )

જેંતીને ગર્લ્સ હોસ્ટેલમાં જોબ મળી….

બે મહિના પછી ત્યા ના માલિકે પૂછ્યું, “અરે જેંતી તું કેમ તારી સેલેરી લેવા નથી આવતો ?”

.

.

.

.

.

.

.

જેંતી : અરે શું ! મને સેલેરી પણ મળશે !!