ખુબ જ ઉપયોગી અને મહત્વનું :

imagmmes

 

ખુબ જ ઉપયોગી અને મહત્વનું :

=================

 

મિત્રો, તમારી કોઇ પણ ડીસ્કમાં જો સ્કેચ પડી ગયાં હોય અને એ ડીસ્ક ચાલતી ન હોય તો એ ડીસ્ક પર નાજુક નમણાં હાથથી કેળું ઘસી નાખજો.

એટલે તમારી ડીસ્ક પાછી ચાલુ થઇ જશે.

છે ને બાકી કંઇક નવું જાણવા જેવું…!!!

પહેલી વાર આ ટ્રીક જાણતાં હોય તો Like જરૂરથી કરજો.

 

ટીપ્પણી