ખાવામાં રીત રાખો !

Gujarati Jokes 379જેઠો, જેંતીની પાર્ટીમાં ૯ બટર નાન દબાઇને ખાઇ ગયો…..

તેના લીધે એને કબજીયાત થઈ ગયો…

જેઠો જાજરા મા રોતારોતા – “હે ભગવાન! કાં તો જાન નિકાળી દે કાં તો નાન નિકાળી દે.”  🙄

ટીપ્પણી