કોલેજ કેમ્પસ ની ઓળખ

Gujarati jokes 432બેગમાં બુક્સઃ બેંગલોર

હાથમાં બુક્સઃ પુણે

જીન્સ ના પૉકેટમાં બુક્સઃ મુંબઈ

જેનું દિમાગ જ તેજ હોય તેને બુકની શું જરૂર!! – ગુજરાતી “ધ બોર્ન ઈન્ટેલીજન્ટ”

સૌજન્ય : દીપકભાઈ પરમાર

ટીપ્પણી