કોણ શું ખાય?

Gujarati Jokes 312પટ્ટાવાળો : મિરાજ ખાય,

કારકુન : ઝોલાં/ઝોકાં ખાય,

અધિકારી : સમય ખાય,

કાર્યકર : કમિશન ખાય,

નેતા : નોટો ખાય,

અને સામાન્ય માનવી : હડ…હડ…સેલા ખાય

(મોટેથી બોલો શરમાઓ નહી – “ભારત મારો દેશ છે“)  🙄

ટીપ્પણી