કેસ ડીસમીસ!

Gujarati Jokes 289જજ : તમારી પાસે શું સબૂત છે કે તમે ગાડી સ્પીડમાં ચલાવતા ન હતા?

જેંતી : સાહેબ, હું મારી પત્નીને લેવા મારે સાસરે જતો હતો… !

વકીલ : ધેટ્સ ઓલ માયલોર્ડ!!

જજ :  હમ્મ્મ્મ….કેસ ડીસમીસ!

ટીપ્પણી