કેટલી સુંદર ગાય છે!!

Gujarati Jokes 369ગામડામાં ફરવા ગયેલા જેંતીએ આમ-તેમ ફરતાં ખેતરમાં કામ કરી રહેલા ખેડુતની સાથે વાત શરૂ કરી.

જેંતી :- કેટલી સુંદર ગાય છે ? પરંતુ આના શિંગડા કેમ નથી?

ખેડુત:- ભાઈ સાહેબ, અમુક ગાય શિંગડા વિનાની જન્મે છે અને અમુક ગાયના શિંગડા અમે કાપી દઈએ છીએ. પરંતુ આ ગાયના શિંગડા ન હોવાનું એક જ કારણ છે અને તે છે –  “આ ગાય નથી પણ ગધેડી છે.”  😛

 

ટીપ્પણી