કુતરો કે સિંહ?

Gujarati Jokes 441છે ને બાકી ચિત્રમાં દર્શાવેલ કૂતરો અજબ-ગજબ નો! એને જોઈને આ જોક યાદ આવી ગયો! 

‘બાપુ, તમારો કૂતરો બાકી કેવું પડે. સિંહ જેવો લાગે છે.’

‘અરે ડફોળ, તારો સગો ઈ સિંહ જ છે પણ, ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.’

ટીપ્પણી