કીડી વેડ્સ હાથી

કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં….ઘરવિહીન હાથી ઘરજમાઈ બન્યો!

હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું…..

એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય.

સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’

હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’

ટીપ્પણી