કહી શકો આ કયું સ્થળ છે?

Gujarati Jokes 409આ નથી અમેરિકા, સ્વીત્ઝર્લેન્ડ કે યુરોપ.

 

આ છે આપણું ભારત જ.

આશ્ચર્ય થયું ને?

 

ઉત્તરખંડના એક પર્વતીય પ્રદેશનો ફોટો છે.

આપણા દેશ વિષે વધુ જાણવાથી તેના પ્રત્યેનું માન અને આદર વધે છે.

Love your contry first!

She is one of the reason for our being.

આ ફોટો શેર કરીને બીજાનો આદર અને માન જાગરુક કરવા નિમિત બનીએ.

ટીપ્પણી