કનું અને મનુની જાદુઈ શક્તિ !

Gujarati Jokes 349કનુ અને મનુ વચ્ચે ખૂબ ઝગડો થઈ રહ્યો હતો….

કનુએ ગુસ્સામાં મનુને કહ્યુ,  ‘‘એક લાત મારીશને તો મુંબઇ પહોંચી જઈશ.. ’’

મનુએ જવાબ આપ્યો  “જો હુ એક લાત મારીશ તો સીધો દિલ્લી જઈને પડીશ”.

બાજુમાં જેંતી ઊભો હતો. આ સાંભળીને એ બોલ્યો,

‘‘ભાઇઓ..

અરે વાહ તમારી પાસે તો જાદુઈ શક્તિ છે!

પ્લીઝ મને ધીરેથી ધક્કો મારો…

મારે બાજુના ગામે મામાની ઘરે જવું છે.’’

 

ટીપ્પણી