એર ઇન્ડિયા ફ્લાઈટ નંબર 321

Gujarati Jokes 339પાઈલોટ કંટ્રોલ રૂમને :

“એર ઇન્ડિયા ફ્લાઈટ નંબર ૩૨૧ – ૭૦૦ ફૂટની ઊંચાઈ પર ઉડી રહી છે અને પેટ્રોલ ખાલી થઇ ગયું છે….ઓવર!!”

બાપુ ફ્રોમ કંટ્રોલ રૂમ :

“તો પસી હવે લડી લેજો તમારી રીતે – માતાજીનું નામ લઈને!”

20 ઓવર અને ઓલ આઉટ!!!

ટીપ્પણી