એક વાર એક હાથી હતો….

એક વાર એક હાથી હતો

એની હામે ૧૨ કેળા હતા

એણે ૧૧ ખાધા

૧ ના ખાધુ

પુછો કેમ?

.

.

.

કેમ કે ૧ પ્લાસ્ટીક નુ હતુ

 

ચલ ૧ વધારે

 

આ વખતે પણ હતો

ફરી ૧૨ કેળા

એણે ૧૨  ના ખાધા

પુછો કેમ?

.

.

.

..

.

આ વખતે હાથી પ્લાસ્ટીક નો હતો

 

ચલ ૧ વધુ

 

આ વખતે અસલી હાથી

અને અસલી ૧૨ કેળા હતા

એણે એકય ના ખાધા

પુછો કેમ

.

.

.

.

.

કેમ કે કેળાં TV માં હતા

 

ચલ ૧ વધારે

 

આ વખતે ફરી અસલી હાથી

અને અસલી કેળા

તો’યે કેળા ના ખાધા

પુછો કેમ ?

.

.

.

..

.

બેવ અલગ અલગ ચેનલ પર હતા

 

ચલ ૧ વધારે

 

આ વખતે પણ અસલી હાથી

અને અસલી કેળા

તો બી ના ખાધા

પુછો કેમ ?

.

.

.

..

.

કેમ કે TV જ બંધ હતુ :પી

 

ચલ ૧ વધારે

.

.

.

.

.

..

.

..

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

હજીયે ધરાયો નથી અયવો આટલા હથોડા ઓછા છે ભાઇ…!!!

 

હથોડો ગમ્યો હોય તો Share જરૂરથી કરજો…!!!