એક લાઈનની જાહેરાત

Gujarati Jokes 403પરિણિત વ્યક્તિ દ્વારા પેપરમાં આપાવામાં આવેલી એક લાઈનની મજાની જાહેરાત :

લગ્નુંનું સુટ વેંચવાનું છે, જે ફક્ત એકવાર જ પહેરેલ છે. એ પણ ભૂલથી.  🙄

ટીપ્પણી