એક પ્રખર વક્તા ભાષણ આપી રહ્યો હતો..

1069_joke-9એક પ્રખર વક્તા ભાષણ આપી રહ્યો હતો, એમાં એ એક વાક્ય બોલ્યો

હું એક સ્ત્રીને મારી પત્ની કરતા પણ વધુ પ્રેમ કરું છું, એ મારી સૌથી વહાલી છે

હોલમાં સન્નાટો છવાઇ ગયો અને લોકો છક્ક થઇ ગયા…

ત્યારે એ વક્તા બોલ્યો -“અને એ સ્ત્રી મારી પ્રેમાળ માતા છે ”

આ સાંભળી લોકોએ આખા હોલને તાળીઓના ગડગડાટથી ગુંજવી દીધો….

આ સમયે હોલમાં એક ભાઈ બેઠેલા એને એમ થયું કે આ વાક્ય ઘરે જઈને પત્નીને કહીશ અને તેને ઈમ્પ્રેસ કરી દઈશ….. .

એ ભાઈ ઘરે જઈને એની પત્નીને

હું એક સ્ત્રીને તારા કરતા પણ વધુ પ્રેમ કરું છું, એ મારી સૌથી વહાલી છે ”

પત્નીનું રીએક્શન જોઇને એ ભાઈ બીજું વાક્ય બોલવા જતા હતા ત્યાં ….

.

.

.

.

.

.

.

.

.

બીજે દિવસે હોસ્પિટલ માં ભાનમાં આવ્યા ..!!

 

મોરલ – ડોન્ટ કોપી , ઇફ યુ કાન્ટ પેસ્ટ .!

 

ટીપ્પણી