ઉફ્ફ ! આ ગર્લફ્રેંડ :)

Gujarati jokes 420કૌન બનેગા કરોડપતિના સેટ પર એક કોલેજીયન છોકરો ૧ કરોડના પ્રશ્ન પર હતો.

તેણે “ફોન અ ફ્રેંડ” નો ઉપયોગ કર્યો અને તેની ગર્લફ્રેંડને જવાબ આપવા માટે પસંદ કરી.

અમિતાભ : ગર્લફ્રેન્ડજી આપકે પાસ ઉતર દેને કે લીયે પૂરે તીસ સેકંડ હે. યોર ટાઇમ સ્ટાર્ટ નાવ!

છોકરાએ તો પ્રશ્ન અને બધા જ વિકલ્પો વાંચ્યા….. (12 Seconds left for answer)

છોકરી :

“મળી ગયો તને ટાઇમ ફોન કરવાનો ?”

ટીપ્પણી