ઉધરસની દવા

gujarati jokes 101

gujarati jokes 101

લલ્લુ: ‘અલ્યા ચંપક, પેલાએ ઉધરસની દવા માગી અને તેં એને જુલાબની કેમ આપી ?’
.
.
.
.
ચંપક : ‘તું જો એની સામે, કલાક થઈ ગયો દવા લીધે પણ એને નામની ઉધરસ આવી છે ? હવે એ હિંમત જ નહીં કરે !’

ટીપ્પણી