ઉત્તરાખંડ મા ફસેલા માં ને બેટી બંન્ને વાતો કરતા હતા…

9404_471492889607910_1076995773_nઉત્તરાખંડ મા ફસેલા માં ને બેટી બંન્ને વાતો કરતા હતા…

બેટીઃ- મા મે રેડિયો પર સાંભડ્યુ છે કે આપડે ચેમ્પિયન ટ્રોફી જીતી ગયા.. અને બઘા ખેલાડીઓને એક કરોડ નુ ઇનામ મલ્યુ…

માઃ- હા બેટા સરકાર કહે છે કે..” એ લોકો દેશ માટે રમ્યા એટલે..”

અને એ છોકરી આકાશ મા ઉડતા હેલીકોપ્ટર પર લટકતા આપડા જવાનો ને જોઇને બોલીઃ- “તો પછી આ જવાનો ને પણ એક કરોડ મલશે?”

અને એની માએ ખુબ જ જોરદાર મસ્ત જવાબ આપ્યો મિત્રોઃ- ના બેટા આપડા દેશ મા બોલ પર રમવાવાળા ને જ ઇનામ મલે છે જાન પર રમવાવાળા ને નઇ..”.

ઘિક્કાર છે આપડી સરકાર ને…અને મને આપડા આર્મી પર ગર્વ છે…!

જો તમે આ વાત સાથે સહેમત હોવ તો લાઇક કરો ને શેર કરો..

ટીપ્પણી