ઉંદરનો માનવજાતને એક સંદેશો

5966_10151751652718455_1047105430_nસાપની ચંગુલમાંથી તેની પ્રેમિકા/પત્ની ને બચાવતો આ ઉંદર માનવજાતને એક સંદેશો આપી જાય છે કે ” તમે લોકો ભલે અમને પ્રાણીઓની કેટેગરીમાં રાખો પરંતુ અમારા કર્મથી માનવજાત પ્રેરણા લે તે જ સત્ય છે.”

આ પોસ્ટ જીયાખાન તથા બીજી એવી છોકરીઓ કે જેમણે તેના બોયફ્રેન્ડ/પ્રેમી/પતિના ત્રાસથી જીવન ટુકાવ્યું તેવા “કહેવાતા મનુષ્ય”ને ઉલ્લેખીને અર્પણ !

 

ટીપ્પણી