આને કહેવાય સાચો મુસ્લિમ!

હાશિમ આમલા બીયર કંપનીનો લોગો હોય તેવું ટીશર્ટ નથી પહેરતો.

તે કહે છે કે બિયરને પ્રમોટ કરવું તે ઇસ્લામની વિરુદ્ધ છે.

ફોટા માં તમે એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો…

તેણે આ બાબતની રજુઆત ક્રિકેટ બોર્ડને કરી હતી, જે સફળતાપૂર્વક માન્ય રાખવામાં આવી હતી..

એક બાજુ એવા આંતકીઓ છે, જે સમજ્યા વિના જ બધાને મારી નાખે છે,

અને એક બાજુ આ હાશિમ આમલા જેવા પણ છે… એ તો તમને ખ્યાલ જ હોવો જોઇએ કે આમલા નાં દાદા સુરતનાં જ છે.. અને વર્ષો પહેલા વ્યાપાર અર્થે દક્ષિણ આફ્રિકામાં સ્થાઇ થયા હતા..

 

ટીપ્પણી