આને કહેવાય “જવાબદારીનું ભાન” !

Gujarati Jokes 280એક માણસ લાઈબ્રેરીમા જાય છે અને આત્મહત્યા વિષયક બૂક માંગે છે.

લાઈબ્રેરિયન તેની સામે જુએ છે અને પછી કહે છે,

“આ બૂક પાછી આપવા કોણ આવશે?” 😛

ટીપ્પણી