આઝાદી કોણે અપાવેલી?

Gujarati Jokes 293એક આફ્રિકા ના વ્યક્તિ ને એક ગુજરાતી એ પુછેલૂ.

તમારા પ્રદેશ ને આઝાદી કોણે અપાવેલી ?

પેલા વ્યક્તિએ જવાબ આપ્યો, ” નેલ્સન મંડેલા”

પેલા વ્યક્તિ એ આ ગુજરાતી ને સામું પૂછ્યું કે.

તમારા પ્રદેશ ને આઝાદી કોણે અપાવેલી ?

ગુજરાતી : અમારા ત્યાં તો ગાંધીજી મંડેલા.  😆

સૌજન્ય : કેવલભાઈ પટેલ

ટીપ્પણી